ICC ટેસ્ટ રેન્કિંગમાં પંતનો જલવો, યશસ્વીને નુકસાન, રૂટ ટોચ પર.
ICC ટેસ્ટ રેન્કિંગમાં પંતનો જલવો, યશસ્વીને નુકસાન, રૂટ ટોચ પર.
Published on: 30th July, 2025

ICC ટેસ્ટ રેન્કિંગમાં ઋષભ પંતે ત્રણ પોઈન્ટનો જમ્પ લગાવ્યો, જોકે તે ઈજાગ્રસ્ત છે. યશસ્વીને નુકસાન થયું છે, જ્યારે રૂટની બાદશાહત કાયમ છે. પંતે ચોથી ટેસ્ટમાં ઈજા હોવા છતાં અડધી સદી ફટકારી. ICC રેન્કિંગમાં તેને આનો ફાયદો થયો છે, અને તે આગળ વધ્યો છે.