BCCI ઓફિસમાં ચોરી: લાખોની IPL જર્સીની ચોરી, CCTVમાં તસ્વીર કેદ.
Published on: 30th July, 2025
મુંબઈના વાનખેડે સ્ટેડિયમ સ્થિત BCCI ઓફિસમાં ચોરી થઈ, લાખોનો સામાન ગાયબ થયો. સિક્યુરિટી ગાર્ડ IPL જર્સી ચોરીમાં પકડાયો. ઓફિસની સુરક્ષા હોવા છતાં ચોરી થતા ખળભળાટ મચ્યો. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઓફિસની સિક્યુરિટીમાં સામેલ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

Published on: July 30, 2025