વર્લ્ડ ચેમ્પિયનશિપ સેમિફાઇનલમાં ભારત પાકિસ્તાન સાથે નહીં રમે.
વર્લ્ડ ચેમ્પિયનશિપ સેમિફાઇનલમાં ભારત પાકિસ્તાન સાથે નહીં રમે.
Published on: 30th July, 2025

WCL સેમિફાઇનલમાં ભારત ચેમ્પિયન્સે પાકિસ્તાન ચેમ્પિયન્સ વિરુદ્ધ રમવાનો ઇનકાર કર્યો છે. આ મેચ 1 ઓગસ્ટના રોજ રમાવાની હતી. ભારતીય ટીમે જણાવ્યું હતું કે તેઓ પાકિસ્તાન વિરુદ્ધ કોઈપણ પ્રકારની મેચ રમશે નહીં. વેસ્ટઈન્ડિઝ ચેમ્પિયન્સને ઓલઆઉટ કરી ભારત સેમિફાઇનલમાં પહોંચ્યું હતું.