IND vs ENG: ટીમ ઈન્ડિયાનો ટોસ હારવાનો વર્લ્ડ રેકોર્ડ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 15મી વખત આવું બન્યું.
Published on: 31st July, 2025
ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચમાં શુભમન ગિલ ઓલી પોપ સામે ટોસ હાર્યો. ભારતે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સળંગ 15મી વખત ટોસ હારવાનો શર્મનાક સિલસિલો જાળવી રાખ્યો. છેલ્લે ભારતીય ટીમે આ વર્ષે જાન્યુઆરીમાં ટોસ જીત્યો હતો. ઈંગ્લેન્ડે ભારત વિરૂદ્ધ ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો.

Published on: July 31, 2025