ઓવલ ટેસ્ટમાં જસપ્રીત બુમરાહને આરામ, BCCIનો નિર્ણય; આકાશદીપ પરત ફરશે.
Published on: 30th July, 2025
કમરની તકલીફના કારણે જસપ્રીત બુમરાહને ઓવલ ટેસ્ટમાંથી આરામ અપાયો છે. BCCIની મેડિકલ ટીમે ફિટનેસને ધ્યાનમાં રાખી આ નિર્ણય લીધો છે. આકાશદીપને ટીમમાં સામેલ કરાયો છે. સિરીઝ બરાબર કરવા બુમરાહને રમાડવાનો નિર્ણય હતો, પરંતુ ફિટનેસને કારણે આરામ અપાયો. ઓવલની ધીમી પીચ અને વર્કલોડને કારણે આ નિર્ણય લેવાયો.

Published on: July 30, 2025