ટીમ ઈન્ડિયાના સ્ટાર અભિષેક શર્મા T20I માં નંબર-1 બેટર બનીને ઇતિહાસ રચ્યો.
ટીમ ઈન્ડિયાના સ્ટાર અભિષેક શર્મા T20I માં નંબર-1 બેટર બનીને ઇતિહાસ રચ્યો.
Published on: 30th July, 2025

ICC T20I રેન્કિંગમાં અભિષેક શર્મા નંબર 1 બેટ્સમેન બન્યો છે, ટ્રેવિસ હેડ હવે નંબર 2 પર છે. ઈંગ્લેન્ડ અને ભારતના ખેલાડીઓએ માન્ચેસ્ટર ટેસ્ટ ડ્રો થયા બાદ ICC રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. T20I બેટ્સમેનોની રેન્કિંગમાં અભિષેક શર્માએ નંબર 1 સ્થાન મેળવીને ઇતિહાસ રચ્યો છે.