ICC રેન્કિંગ: જાડેજા નંબર-1, પંત સાતમા ક્રમે, અભિષેક શર્મા T20Iમાં નંબર-1 બેટર બન્યો.
Published on: 30th July, 2025
ICC રેન્કિંગમાં અભિષેક શર્મા T20માં નંબર-1 બેટર બન્યો, તે કોહલી અને સૂર્યકુમાર પછી ત્રીજો ભારતીય છે. પંત ટેસ્ટમાં સાતમા ક્રમે પહોંચ્યો, જ્યારે જાડેજા ઓલરાઉન્ડર્સમાં ટોચ પર છે. રૂટે ટેસ્ટ બેટિંગમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે બુમરાહ નંબર-1 ટેસ્ટ બોલર છે.

Published on: July 30, 2025