જો આરોપ સાબિત થાય તો કોચ ગંભીર પર પ્રતિબંધ લાગી શકે, ICCના નિયમો જાણો.
જો આરોપ સાબિત થાય તો કોચ ગંભીર પર પ્રતિબંધ લાગી શકે, ICCના નિયમો જાણો.
Published on: 30th July, 2025

ગૌતમ ગંભીરની ઓવલની પિચ ક્યુરેટર સાથે બોલાચાલી થઈ, ફરિયાદની ધમકી મળી. જો ફોર્ટિસ ફરિયાદ કરે તો ગૌતમ ગંભીર દોષિત ઠરે તો કાર્યવાહી થઈ શકે છે. ICCના નિયમો અનુસાર સજા થઈ શકે છે.