ભારત પાકિસ્તાન સામે ફાઈનલમાં 18 વર્ષથી જીત્યું નથી: 12 મેચમાં ભારત માત્ર 4 વખત જીત્યું.
ભારત પાકિસ્તાન સામે ફાઈનલમાં 18 વર્ષથી જીત્યું નથી: 12 મેચમાં ભારત માત્ર 4 વખત જીત્યું.
Published on: 26th September, 2025

પાકિસ્તાન એશિયા કપ 2025ની ફાઈનલમાં, ભારત પણ ક્વોલિફાય, 28 સપ્ટેમ્બરે દુબઈમાં ટકરાશે. ભારત ગ્રૂપ સ્ટેજ અને SUPER 4 રાઉન્ડ જીત્યું. આ 13મી વખત ભારત-પાકિસ્તાન ફાઈનલમાં ટકરાશે. અગાઉ પાકિસ્તાન 8 વખત જીત્યું. ભારત છેલ્લે 2007ના T20 વર્લ્ડ કપમાં જીત્યું હતું. 11 ODI ફાઈનલમાં પાકિસ્તાને 8 જીતી છે. આ વખતે T20 ફોર્મેટમાં ટકરાશે.