ઇંગ્લેન્ડમાં સિરીઝ બરાબર કરી ટીમ ઇન્ડિયા પાછી ફરી, વોશિંગ્ટન સુંદર 'Impact Player'; ગંભીર ખુશ.
Published on: 06th August, 2025
ભારતે ઇંગ્લેન્ડ સામે 2-2થી સિરીઝ બરાબર કર્યા બાદ ખેલાડીઓ પરિવારો સાથે સમય વિતાવી ભારત જવા રવાના થયા. વોશિંગ્ટન સુંદરને 'Impact Player' નો મેડલ મળ્યો. સુંદરે 284 રન બનાવ્યા અને 7 વિકેટ લીધી. કોચ ગૌતમ ગંભીરે ટીમના પ્રદર્શનથી ખુશ થઈ શુભમનની કેપ્ટનશીપને બિરદાવી હતી.

Published on: August 06, 2025