UPIએ બનાવ્યો નવો રેકોર્ડ: એક જ દિવસમાં 707 મિલિયન ટ્રાન્ઝેક્શન કરાયા.
UPIએ બનાવ્યો નવો રેકોર્ડ: એક જ દિવસમાં 707 મિલિયન ટ્રાન્ઝેક્શન કરાયા.
Published on: 06th August, 2025

ભારતમાં UPIની લોકપ્રિયતા વધી રહી છે, જેનું પ્રમાણ છે એક દિવસમાં 707 મિલિયન ટ્રાન્ઝેક્શન! અમેરિકાની વસ્તીથી બેગણું ટ્રાન્ઝેક્શન UPI દ્વારા થયું. NPCIના આંકડા દર્શાવે છે કે UPIનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે, જે 100 કરોડ ટ્રાન્ઝેક્શન સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખે છે. અત્યાર સુધીમાં 85 ટકા લોકો UPIથી ટ્રાન્ઝેક્શન કરે છે.