Google આજે 27 વર્ષનું થયું; "Just Google it" કહેવું તેની સફળતા દર્શાવે છે.
Google આજે 27 વર્ષનું થયું; "Just Google it" કહેવું તેની સફળતા દર્શાવે છે.
Published on: 27th September, 2025

મારું તમારું પ્રિય Google આજે 27 વર્ષનું થયું. Google એ ઇન્ટરનેટની દુનિયામાં ઘણા સીમાચિહ્નો હાંસલ કર્યા છે. આ જ્ઞાનનો ભંડાર છે, અને આજે, "બસ Google કરો" કહેવું સામાન્ય છે. Google એ 27મા જન્મદિવસ માટે ડૂડલ બનાવ્યું. 1998માં સ્ટેનફોર્ડના વિદ્યાર્થીઓએ Google ની શરૂઆત કરી હતી. Google અમેરિકન કંપની આલ્ફાબેટની માલિકીનું છે અને તેના CEO સુંદર પિચાઈ છે.