કેબિનેટ બેઠકમાં અભિનંદન ઠરાવ, કોમનવેલ્થ ગેમ્સની સફળતાની બિરદાવલી અને રોડ-રસ્તાની પરિસ્થિતિ પર ચર્ચા.
કેબિનેટ બેઠકમાં અભિનંદન ઠરાવ, કોમનવેલ્થ ગેમ્સની સફળતાની બિરદાવલી અને રોડ-રસ્તાની પરિસ્થિતિ પર ચર્ચા.
Published on: 03rd December, 2025

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં રાજ્યના વિકાસ અને ખેડૂતલક્ષી મુદ્દાઓ પર ચર્ચા થઈ. કોમનવેલ્થ ગેમ્સની સફળતાને બિરદાવી ઠરાવ પસાર કરાયો. ખેડૂતોને અસર કરતા મુદ્દાઓ, ટેકાના ભાવે જણસી ખરીદી, કૃષિ રાહત પેકેજની ચૂકવણી, કેનાલોમાં પાણી છોડવા અંગે ચર્ચા થઈ. રોડ-રસ્તાની સ્થિતિ અને કેન્દ્રીય ગૃહમંત્રીના ગુજરાત પ્રવાસની તૈયારીની સમીક્ષા થઇ.