IND vs AUS: આજે ચોથી T20I, હેડ નહીં રમે, મેક્સવેલનું કમબેક શક્ય; સિરીઝ 1-1 થી બરાબર.
IND vs AUS: આજે ચોથી T20I, હેડ નહીં રમે, મેક્સવેલનું કમબેક શક્ય; સિરીઝ 1-1 થી બરાબર.
Published on: 06th November, 2025

આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી T-20 મેચ કરારા ઓવલમાં રમાશે. જેમાં કુલદીપ યાદવ અને ટ્રેવિસ Head નહીં રમે. ઇજાગ્રસ્ત ગ્લેન MAXWELL કમબેક કરી શકે છે. 5 T-20ની સિરીઝ 1-1થી બરાબર છે. ઓસ્ટ્રેલિયા ઘરઆંગણે ભારતને T-20 સિરીઝમાં નથી હરાવી શક્યું. અભિષેક શર્માએ તમામ મેચમાં તોફાની શરૂઆત અપાવી છે. જસપ્રીત બુમરાહ 100 વિકેટથી માત્ર 2 વિકેટ દૂર છે.