લંડનના કુમકુમ મંદિરે 12મા પાટોત્સવની ઉજવણી, સ્વામિનારાયણ ભગવાનની સ્મૃતિમાં યોગાભ્યાસ અને પ્રેમવત્સલદાસજીનું માર્ગદર્શન અપાયું.
લંડનના કુમકુમ મંદિરે 12મા પાટોત્સવની ઉજવણી, સ્વામિનારાયણ ભગવાનની સ્મૃતિમાં યોગાભ્યાસ અને પ્રેમવત્સલદાસજીનું માર્ગદર્શન અપાયું.
Published on: 02nd August, 2025

શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ-લંડન ખાતે 12મા પાટોત્સવની ઉજવણી શરૂ થઈ. જેમાં સ્વામિનારાયણ ભગવાનની મહાપૂજા અને અબજીબાપાશ્રીની વાતોની પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોને યોગાભ્યાસ કરાવવામાં આવ્યો, કેમ કે ભગવાન 225 વર્ષ પહેલાં લોજમાં સંતોને યોગ કરાવતા હતા. સાધુ પ્રેમવત્સલદાસજીએ ભોગ ત્યાગી યોગ કરવા પર ભાર મૂક્યો, કારણ કે શરીર સ્વસ્થ હોય તો જ ભગવાનની ભક્તિ કરી શકાય છે.