સાળંગપુર હનુમાનજી મંદિરે શ્રાવણમાં 500 કિલો ડ્રાયફ્રુટથી શણગાર: ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી.
Published on: 02nd August, 2025
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે શ્રાવણ માસના શનિવારે વિશેષ શણગાર કરાયો. હનુમાનજી દાદાને 500 કિલો ડ્રાયફ્રુટથી સજાવાયા, જેમાં કાજુ, દ્રાક્ષ, બદામ, પિસ્તા, અંજીર જેવા ડ્રાયફ્રુટનો સમાવેશ થાય છે. હનુમાનજી દાદાને ડ્રાયફ્રુટનો વિશેષ અન્નકૂટ ધરાવાયો. શ્રાવણ માસમાં શનિવારનું વિશેષ મહત્વ હોવાથી ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી.

Published on: August 02, 2025