પાટણ: દશામાતા શક્તિપીઠે વ્રતધારી મહિલાઓનો ઘસારો, છેલ્લા દિવસે પૂજન-અર્ચન, રાત્રે 108 દીવાની મહાઆરતી યોજાશે.
પાટણ: દશામાતા શક્તિપીઠે વ્રતધારી મહિલાઓનો ઘસારો, છેલ્લા દિવસે પૂજન-અર્ચન, રાત્રે 108 દીવાની મહાઆરતી યોજાશે.
Published on: 02nd August, 2025

પવિત્ર શ્રાવણ માસમાં દશામાતાના વ્રતનું વિશેષ મહત્વ છે. પાટણમાં દર વર્ષે મોટી સંખ્યામાં મહિલાઓ આ વ્રત કરે છે. વ્રતધારી મહિલાઓ દસ દિવસ સુધી ઉપવાસ કરે છે અને સિદ્ધનાથ મહાદેવના મંદિરે પૂજા-અર્ચના કરે છે. આજે છેલ્લા દિવસે પણ મહિલાઓ પૂજન માટે આવી રહી છે. દશામાતા મંદિરના પૂજારી શૈલેષભાઈ રાવલે જણાવ્યું કે આજે રાત્રે 10:30 વાગે 64 ઉપચારની મહાપૂજા અને રાત્રે 12 વાગે 108 દીવાની મહાઆરતી થશે. Vratdhari(વ્રતધારી) મહિલાઓએ મૂર્તિનું વિસર્જન ઘરે જ કરવાનું રહેશે.