સુરત: ઓલપાડમાં વિકાસની વાસ્તવિકતા, વૃદ્ધાને ઝોળીમાં ઉઠાવી 108 સુધી પહોંચાડ્યા.
સુરત: ઓલપાડમાં વિકાસની વાસ્તવિકતા, વૃદ્ધાને ઝોળીમાં ઉઠાવી 108 સુધી પહોંચાડ્યા.
Published on: 02nd August, 2025

સુરતના ઓલપાડમાં ખરાબ રોડના લીધે વૃદ્ધાને ઝોળીમાં 108 સુધી લઈ જવાયા. સાયણ વિસ્તારમાં રોડ ખરાબ હોવાથી 108 ઘર સુધી પહોંચી શકી નહિ. આ ઘટનાનો વિડીયો viral થયો છે. ગામડા જેવા દ્રશ્યો વિકસિત ગામમાં દેખાયા. બીમાર વૃદ્ધાને સારવાર માટે 108 સુધી લઇ જવાયા. સ્માર્ટ સિટીની વાતો વચ્ચે સુવિધાનો અભાવ દેખાયો.