ભોલેશ્વર દશામાં મંદિરે ગરબા આયોજન: ડીજે ગરબા બાદ વર્ષા બારોટની ટીમ દ્વારા ગરબા અને વ્રતનો છેલ્લો દિવસ.
Published on: 02nd August, 2025
હિંમતનગરના ભોલેશ્વરમાં દશામાંના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ દશ દિવસના વ્રતની ઉજવણી થઈ રહી છે. નવ દિવસ ડીજે પર ગરબા યોજાયા બાદ આજે વર્ષા બારોટની ટીમ દ્વારા ગરબાનું આયોજન છે. દશામાં યુવક મંડળ દ્વારા વર્ષોથી 10 દિવસ સુધી ગરબાનું આયોજન કરવામાં આવે છે. વ્રતના છેલ્લા દિવસે ભક્તો જાગરણ કરી માતાજીની આરાધના કરશે અને મૂર્તિનું વિસર્જન કરશે.

Published on: August 02, 2025