સોશિયલ મીડિયા હવે વધુ સર્ચેબલ: યુઝર્સ માટે સરળતાથી માહિતી ઉપલબ્ધ થશે અને સર્ચ એન્જિનમાં પણ દેખાશે.
સોશિયલ મીડિયા હવે વધુ સર્ચેબલ: યુઝર્સ માટે સરળતાથી માહિતી ઉપલબ્ધ થશે અને સર્ચ એન્જિનમાં પણ દેખાશે.
Published on: 27th July, 2025

અત્યાર સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોલ્ડ ગાર્ડન તરીકે ઓળખાતાં હતાં, જ્યાં કન્ટેન્ટ ફક્ત એ સાઇટ કે એપમાં જ જોઈ શકાતું. હવે આ બદલાશે, સર્ચ એન્જિનમાં કન્ટેન્ટ index થશે અને યુઝર્સને Facebook, Instagram જેવી સાઇટ્સ પરથી માહિતી શોધવામાં સરળતા રહેશે.