સુરેન્દ્રનગર મનપામાં હવે લોકો ઘરે બેઠાં ONLINE TAX ભરી શકશે: ભાસ્કર એક્સક્લૂઝિવ
Published on: 10th September, 2025
સુરેન્દ્રનગર મનપા હવે લોકોને ઘરે બેઠાં ONLINE TAX ભરવાની સુવિધા આપશે. મિલકત ધારકોને MOBILE પર TAX ભરવાની નોટિસ મળશે અને ONLINE PAYMENT કરી શકશે. મનપાએ APP બનાવી છે, જેમાં મિલકતની વિગતો અને TAX સહિતની માહિતી હશે. પહેલાં વોર્ડ નં-8માં પ્રાયોગિક ધોરણે શરૂઆત કરાઈ છે, સફળતા મળ્યા બાદ તમામ વોર્ડમાં લાગુ કરાશે. આનાથી લોકોને ધક્કા ખાવામાંથી રાહત મળશે.

Published on: September 10, 2025