વાવનું ભાખરી ગામ ત્રણ દિવસથી પાણીમાં ડૂબેલું; DRONE VIDEOમાં ચારે બાજુ પાણી, રસ્તા બંધ; લોકોની મદદ માટે આજીજી.
Published on: 10th September, 2025
બનાસકાંઠાના થરાદ-વાવ અને સુઇગામ તાલુકામાં ભારે વરસાદથી તારાજી; વાવના ભાખરી ગામનો DRONE VIDEO સામે આવ્યો. ગામમાં જળબંબાકાર, ઘરોમાં પાણી ભરાયા, રસ્તા બંધ. સ્થાનિકો મદદ માટે આજીજી કરી રહ્યા છે, ઘણા પશુઓના મોત થયા છે અને ઘર વખરી તણાઇ ગઇ છે. તંત્ર દ્વારા NDRF અને SDRFની ટીમ સાથે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે પણ અંતરિયાળ વિસ્તાર હોવાથી મદદમાં મુશ્કેલી પડી રહી છે.

Published on: September 10, 2025