1 ઓક્ટોબરથી ગેસ સિલિન્ડર, રેલવે ટિકિટ, પેન્શન, UPI ટ્રાન્ઝેક્શનના નિયમો બદલાશે અને 11 દિવસ બેંકોમાં રજા રહેશે.
1 ઓક્ટોબરથી ગેસ સિલિન્ડર, રેલવે ટિકિટ, પેન્શન, UPI ટ્રાન્ઝેક્શનના નિયમો બદલાશે અને 11 દિવસ બેંકોમાં રજા રહેશે.
Published on: 27th September, 2025

ઓક્ટોબર મહિનામાં તહેવારોની સાથે સાથે સામાન્ય માણસના ખર્ચાઓ અને રૂટિનમાં પણ ફેરફાર થશે. 1લી ઓક્ટોબર 2025થી રસોડા, બેંકિંગ, મુસાફરી, પેન્શન અને ડિજિટલ પેમેન્ટને લગતા નિયમો બદલાશે. LPG સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર, રેલવે ટિકિટ બુકિંગના નવા નિયમો, પેન્શન યોજનાઓના ચાર્જમાં ફેરફાર, UPI યુઝર્સ માટે ચેતવણી અને બેંકોમાં 11 દિવસની રજાઓ રહેશે.