ભ્રષ્ટાચાર: ગ્રા.પં. દ્વારા અલગ BANK ACCOUNT ખોલાવી ઉચાપત, સરપંચ અને તલાટીની મિલીભગતથી કૌભાંડ આચરવામાં આવ્યો.
Published on: 08th September, 2025
ભાવનગરના તળાજા તાલુકાના ટીમાણા ગામે MOBILE COMPANYએ કેબલ નાંખવા માટે ગ્રામ પંચાયતને ચુકવેલા નાણાંનું કૌભાંડ થયું. સરપંચ અને તલાટીએ મિલીભગતથી નવું BANK ACCOUNT ખોલાવી રકમ જમા કરાવી ઉચાપત કરી. ટીમાણા ગ્રામ પંચાયતનું BANK ACCOUNT બેંક ઓફ બરોડા અને સ્ટેટ BANK OF INDIAમાં હોવા છતાં ભાવનગર ડીસ્ટ્રીક્ટ કો. ઓપ.બેંકમાં નવું ખાતું ખોલાવવામાં આવ્યું. આ બાબત અંગે ટી.ડી.ઓ.તળાજાને લેખિત ફરિયાદ પણ કરવામાં આવી છે.

Published on: September 08, 2025