પોલીસની સુંદર કામગીરી: નેત્રમ દ્વારા ગૂમ થયેલો MOBILE શોધી માલિકને પરત કરાયો.
પોલીસની સુંદર કામગીરી: નેત્રમ દ્વારા ગૂમ થયેલો MOBILE શોધી માલિકને પરત કરાયો.
Published on: 27th July, 2025

ગાંધીધામના રવિન્દ્રકૌરનો 1.08 લાખનો MOBILE ગુમ થયો. A-division પોલીસે નેત્રમને જાણ કરી. CCTV ફુટેજથી બાઈકચાલકને MOBILE મળ્યો હોવાનું જણાયું. ટેક્નિકલ સર્વેલન્સથી માલિકને શોધી MOBILE પરત કરાયો. PI એમ.ડી.ચૌધરી અને PSI જે.જી.રાજ સહિત સ્ટાફે કામગીરી કરી.