કોડીનારમાં મશરૂમ ઉછેરની તાલીમ: ગ્રામ્ય તાલીમાર્થીઓને ખેતી અને MARKETINGનું જ્ઞાન અપાયું.
Published on: 09th September, 2025
કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મશરૂમ ઉછેર, મૂલ્યવર્ધન અને MARKETING STRATEGY પર બે દિવસીય તાલીમ યોજાઈ. જેમાં કોડીનાર, સુત્રાપાડા સહિત ગામોના તાલીમાર્થીઓએ ભાગ લીધો. વાપીના મશરૂમ EXPERT ડો. ચેતન મિસ્ત્રીએ મશરૂમની ખેતીનું PRACTICAL જ્ઞાન અને MARKETING STRATEGY પર માર્ગદર્શન આપ્યું. અંબુજા ફાઉન્ડેશનના જનરલ મેનેજર દલસુખભાઈ વઘાસિયા અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિષય નિષ્ણાત હાજર રહ્યા.

Published on: September 09, 2025