કન્યાઓ માટે મોબાઇલ કોમ્પ્યુટર લેબ: ગેટવે ડિસ્ટ્રીપાર્ક (Gateway Distripark) નો સહયોગ, તાપી જિલ્લામાં શિક્ષણ માટે નવી પહેલ.
કન્યાઓ માટે મોબાઇલ કોમ્પ્યુટર લેબ: ગેટવે ડિસ્ટ્રીપાર્ક (Gateway Distripark) નો સહયોગ, તાપી જિલ્લામાં શિક્ષણ માટે નવી પહેલ.
Published on: 10th September, 2025

તાપી જિલ્લાના આદિજાતિ વિસ્તારમાં કલાનિકેતન સંચાલિત વિદ્યાકુંજ વિદ્યાલયમાં ગેટવે ડિસ્ટ્રીપાર્ક (Gateway Distripark) ના સહયોગથી મોબાઇલ કોમ્પ્યુટર અને English લેબની શરૂઆત થઈ છે. આ પહેલથી દીકરીઓને ટેક્નોલોજી અને અંગ્રેજીનું જ્ઞાન મળશે, જેથી તેઓ રોજગાર અને ઉચ્ચ શિક્ષણમાં પ્રગતિ કરી શકશે. શાળા છેલ્લા 20 વર્ષથી ફી લીધા વિના શિક્ષણ આપે છે.