પ્રતૂશ ચંદ્રની અંધારી બાજુએથી બ્રહ્માંડની રચનાના સિગ્નલો ઝીલશે.
પ્રતૂશ ચંદ્રની અંધારી બાજુએથી બ્રહ્માંડની રચનાના સિગ્નલો ઝીલશે.
Published on: 04th September, 2025

રમણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિકસાવાયેલું 'પ્રતૂશ' મિશન, જેનો હેતુ 'Probing Reionization of the Universe using Signal from Hydrogen' છે. આ મિશન બ્રહ્માંડના સર્જન સમયે સર્જાયેલા સંકેતોનો અભ્યાસ કરશે. 'પ્રતૂશ' હાઇડ્રોજન અણુના 21 CM સિગ્નલ ઝીલી, બ્રહ્માંડના રહસ્યો ખોલવામાં મદદ કરશે. આ મિશનમાં વિઝિટિંગ કાર્ડના કદના કમ્પ્યુટરમાં રાસ્પબેરી પાઇ ટેકનોલોજીનો ઉપયોગ થયો છે.