હાઇવે પર મુસાફરી કરતી વખતે ધ્યાન રાખવાથી મોટા નુકસાનથી બચી શકાય છે.
હાઇવે પર મુસાફરી કરતી વખતે ધ્યાન રાખવાથી મોટા નુકસાનથી બચી શકાય છે.
Published on: 06th September, 2025

હાઇવે કે એક્સપ્રેસ વે પર મુસાફરી વધતા અકસ્માતો વધ્યા છે. NHAI દ્વારા 24×7 ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે. જેના પર કોલ કરીને હાઇવે પર મુસાફરી કરનારાઓ કટોકટીની સ્થિતિ અંગે જાણકારી આપી શકે છે અને મદદ મેળવી શકે છે.