વડોદરામાં શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાયો, જેમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા.
Published on: 05th September, 2025
વડોદરામાં ડો.રાધાકૃષ્ણજીના જન્મજયંતિ નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાયો. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડાએ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા. સાંસદ ડો.હેમાંગ જોષીએ શિક્ષકોનું સ્થાન સમાજમાં સર્વોચ્ચ ગણાવ્યું. મહેશ પાંડેએ વડોદરા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે થયેલા કાર્યોની સિદ્ધિઓ વર્ણવી. કાર્યક્રમમાં કલેક્ટર અનિલ ધામેલિયા સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. CETમાં ઉત્તમ ગુણ લાવનાર વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરાયા. Teachers are the nation builder.

Published on: September 05, 2025