અમદાવાદ સમાચાર: AI તાલીમ આપી શકે પણ વિદ્યાર્થીઓમાં સંસ્કારનું સિંચન શિક્ષક જ કરે: મંત્રી કુબેરભાઈ ડીંડોર.
અમદાવાદ સમાચાર: AI તાલીમ આપી શકે પણ વિદ્યાર્થીઓમાં સંસ્કારનું સિંચન શિક્ષક જ કરે: મંત્રી કુબેરભાઈ ડીંડોર.
Published on: 05th September, 2025

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષક પારિતોષિક સમારોહમાં શિક્ષકોને સ્વદેશી સંસ્કારનું સિંચન કરવા અનુરોધ કર્યો. ૩૦ શિક્ષકોનું સન્માન કરાયું. મુખ્યમંત્રીએ શિક્ષકને બાળમાનસ પર ઊંડો પ્રભાવ પાડનાર ગણાવ્યા. શિક્ષણમંત્રીએ AI યુગમાં શિક્ષકોની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી. Next Gen GSTથી શૈક્ષણિક વસ્તુઓના ભાવ ઘટશે. વિકસિત ભારત @૨૦૪૭ના વડાપ્રધાનના સ્વપ્નમાં સૌને જોડાવા અનુરોધ કરાયો.