સ્માર્ટ વોચ ભૂલી જાઓ, હવે WiFiથી હાર્ટ રેટ માપો! જાણો આ નવી ટેકનિક વિશે.
Published on: 05th September, 2025
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના એન્જિનિયર્સે WiFi દ્વારા હાર્ટ રેટ માપવાની નવી ટેકનિક શોધી છે. 'પ્લસ-ફાઇ' નામની આ પદ્ધતિથી સ્માર્ટ વોચ કે હોસ્પિટલના મશીનની જરૂર નહીં રહે. આ મશીન લર્નિંગ એલ્ગોરિધમ પ્રોસેસ છે જે ઓછી ખર્ચાળ છે અને ચોક્કસ હાર્ટ રેટ આપે છે. આ ટેકનિક યુઝર્સ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

Published on: September 05, 2025