શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા સામે લુકઆઉટ નોટિસ જાહેર, મુંબઈ પોલીસની 60 કરોડની છેતરપિંડી કેસમાં કાર્યવાહી.
શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા સામે લુકઆઉટ નોટિસ જાહેર, મુંબઈ પોલીસની 60 કરોડની છેતરપિંડી કેસમાં કાર્યવાહી.
Published on: 05th September, 2025

મુંબઈ પોલીસે Shilpa Shetty અને Raj Kundra સામે 60 કરોડના છેતરપિંડી કેસમાં LoC નોટિસ જાહેર કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બંનેના વારંવાર વિદેશ પ્રવાસને કારણે આ કાર્યવાહી કરાઈ છે, જેથી તપાસ સરળતાથી થઈ શકે.