પાલનપુર નજીક Kia Sonet માંથી ₹2.79 લાખનો દારૂ જપ્ત, આરોપીઓ ફરાર!
પાલનપુર નજીક Kia Sonet માંથી ₹2.79 લાખનો દારૂ જપ્ત, આરોપીઓ ફરાર!
Published on: 05th September, 2025

બનાસકાંઠા LCB એ પાલનપુર નજીકથી કિયા સોનેટ (Kia Sonet DL14CF2670) માંથી ₹2.79 લાખનો દારૂ પકડ્યો. બે આરોપીઓ ફરાર થઈ ગયા, પોલીસે ₹7.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. આરોપીઓ દારૂ ઘુસાડી આર્થિક લાભ મેળવવા ગુનાહિત કૃત્ય કરતા હતા. PI એ.વી.દેસાઇ અને PSI એસ.જે.પરમાર સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી.