60 યાર્ડ 2BHK ફ્લેટ બનાવવાનો ખર્ચ અને GST કપાતની અસર વિશે માહિતી.
60 યાર્ડ 2BHK ફ્લેટ બનાવવાનો ખર્ચ અને GST કપાતની અસર વિશે માહિતી.
Published on: 11th September, 2025

ઘર બનાવવાનો ખર્ચ ઘટ્યો: બાંધકામ સામગ્રી પર GST ઘટવાથી 60 યાર્ડના 2BHK ફ્લેટના ખર્ચ અને બચતની માહિતી. 1 યાર્ડ એટલે 9 ચોરસ ફૂટ, 540 ચોરસ ફૂટના બેઝિક ફ્લેટની કિંમત આશરે 8.10 લાખ રૂપિયા અને સ્ટાન્ડર્ડ ફ્લેટની કિંમત 11.88 લાખ રૂપિયા થઈ શકે છે. GST ઘટવાથી બેઝિક ફ્લેટની કિંમત 7.8-8 લાખ અને સ્ટાન્ડર્ડ ફ્લેટની કિંમત 11.3-11.8 લાખ સુધી ઘટી શકે છે.