રશિયન સેનામાં ફસાયેલા ભારતીય યુવાનોની મદદ માટે વિદેશ મંત્રાલયની ચેતવણી અને અપીલ.
રશિયન સેનામાં ફસાયેલા ભારતીય યુવાનોની મદદ માટે વિદેશ મંત્રાલયની ચેતવણી અને અપીલ.
Published on: 11th September, 2025

રશિયામાં યુદ્ધના મેદાનમાં ફસાયેલા ભારતીય યુવાનોની સ્થિતિ ગંભીર છે. વિદેશ મંત્રાલયે આ યુવાનોને બચાવવા માટે ચેતવણી જાહેર કરી છે. લોભામણી ઓફરોથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે. ઘણા યુવાનો રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાયેલા છે અને ઘરે પાછા ફરવા માંગે છે. આ બાબતે ભારત સરકાર રશિયા સાથે સંપર્કમાં છે અને માહિતી એકત્રિત કરી રહી છે. PM મોદીએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો.