કાલોલમાં બેટરી ચોરીનો ભેદ ઉકેલાયો: પોલીસે બે આરોપીઓ પાસેથી 38 બેટરી સહિત 5.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
Published on: 10th September, 2025
ગોધરા બી ડિવિઝન પોલીસે કાલોલમાં થયેલી બેટરી ચોરીનો કેસ ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરી 5.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસને બાતમી મળતા મરિયમ મસ્જિદ પાસેથી ચોરીની બેટરીઓ સાથે આરોપી ઓવેશ ભાગલીયા અને ફજલેઇલાહી વસ્કા પકડાયા. તેમની પાસેથી 38 બેટરીઓ, 5 ફોરવ્હીલર મોટર્સ, 4 સેલ, 2 મોબાઇલ ફોન અને Hyundai Verna કાર મળી આવી. 7 સપ્ટેમ્બરની રાત્રે કાલોલની ઇલેક્ટ્રિક દુકાનનું શટર તોડીને ચોરી કરી હતી.

Published on: September 10, 2025