એપલ ઇવેન્ટમાં નવા AirPods, iWatch અને iPhone 17 સિરીઝ લોન્ચ, iPhone Air 5.6 MM પાતળો.
એપલ ઇવેન્ટમાં નવા AirPods, iWatch અને iPhone 17 સિરીઝ લોન્ચ, iPhone Air 5.6 MM પાતળો.
Published on: 10th September, 2025

Apple દ્વારા 9 સપ્ટેમ્બરે ઇવેન્ટમાં AirPods, iWatch અને iPhone 17 સિરીઝ લોન્ચ થઇ. Appleએ નવી ડિઝાઇનની સાથે ઇનોવેશન રજૂ કર્યા. AirPods Pro 3 પણ લોન્ચ કરવામાં આવ્યા હતા. આ ઇવેન્ટમાં Appleની નવી ટેક્નોલોજી અને ડિઝાઇનનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે યુઝર્સને નવો અનુભવ આપશે. iPhone Air ની પાતળી ડિઝાઇન ખાસ આકર્ષણનું કેન્દ્ર રહી હતી.