iPhone 17 લોન્ચ થતા, Apple દ્વારા 3 જૂના મોડલ્સ બંધ કરાયા, હવે ખરીદી શક્ય નથી.
iPhone 17 લોન્ચ થતા, Apple દ્વારા 3 જૂના મોડલ્સ બંધ કરાયા, હવે ખરીદી શક્ય નથી.
Published on: 10th September, 2025

Apple Event 2025 માં iPhone 17 સિરીઝ લોન્ચ થતા iPhone 16 Pro, iPhone 16 Pro Max અને iPhone 15 ને ઓફિશિયલ સાઇટ પરથી હટાવી લેવાયા છે. કંપની હવે આ મોડલ્સનું પ્રોડક્શન અને Apple સાઇટ પર વેચાણ નહીં કરે. જોકે, માર્કેટમાં રહેલો સ્ટોક ઓફલાઇન ખરીદી શકાશે. iPhone 17 લોન્ચ થતા iPhone 16 ની કિંમત ઘટી છે. iPhone 16 Pro અને iPhone 16 Pro Max Apple Intelligence સપોર્ટ કરતા હતા. iPhone 17 માં અપગ્રેડેડ પ્રોસેસર છે, અને તે ફેસ્ટિવ સિઝનમાં સસ્તામાં મળી શકે છે.