પાંચાળની ધરતી પાળિયાદ: લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર વિસામણ બાપુની જગ્યા.
પાંચાળની ધરતી પાળિયાદ: લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર વિસામણ બાપુની જગ્યા.
Published on: 29th December, 2025

સૌરાષ્ટ્રના પાંચાળ પ્રદેશમાં આવેલું પાળિયાદ ધામ આધ્યાત્મિક વિરાસત ધરાવે છે. પૂ. વિસામણ બાપુના આશીર્વાદથી આ જગ્યા મહેકે છે. તેઓ રામદેવપીરનો અવતાર મનાય છે. તેઓએ અનેક પીડિતોના દુઃખ દૂર કર્યા. તેમની પેઢીઓએ ગાદી શોભાવી. હાલમાં મહંત શ્રી નિર્મળાબા પરંપરાને આગળ ધપાવે છે. અહીં 250 વર્ષથી અન્નદાન ચાલુ છે, જ્યાં 24 કલાક ભોજન મળે છે.