આવતા વર્ષે અધિકમાસ: વર્ષ 13 મહિનાનું, પુરુષોત્તમ માસ 17 May થી 15 June 2026 સુધી
આવતા વર્ષે અધિકમાસ: વર્ષ 13 મહિનાનું, પુરુષોત્તમ માસ 17 May થી 15 June 2026 સુધી
Published on: 10th December, 2025

વર્ષ 2026 માં બે વાર જેઠ મહિનો આવતા 13 મહિનાનું વર્ષ થશે, જેને અધિકમાસ કહેવાય છે. Gregorian કેલેન્ડરની શરૂઆત 1 Januaryથી થાય છે, જ્યારે હિંદુ વર્ષની શરૂઆત ચૈત્ર શુક્લ પ્રતિપદાથી થાય છે. આ મહિનો 17 May 2026થી 15 June 2026 સુધી રહેશે. શાસ્ત્રો અનુસાર, આ મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આધ્યાત્મિક દૃષ્ટિએ પૂજા-પાઠ, દાન, વ્રત કરવાથી વિશેષ લાભ મળે છે. આ દરમિયાન લગ્ન જેવા માંગલિક કાર્યો કરવામાં આવતા નથી.