શ્રાદ્ધ પક્ષ: પિંડદાન અને તર્પણ વિધિ દ્વારા શાસ્ત્રોક્ત રીતે પૂર્વજોને અંજલિ આપવાની રીત વિશે માહિતી.
Published on: 08th September, 2025
ભાદ્રપદ માસના છેલ્લાં પંદર દિવસ એટલે શ્રાદ્ધ પક્ષ, પિતૃઓને અર્પણ કરવાની આપણી પ્રાચીન પરંપરા છે. જીવનમાં દેવઋણ, ઋષિઋણ અને પિતૃઋણ એમ ત્રણ ઋણ ચૂકવવાના હોય છે. પૂર્વજોના ઉત્કર્ષ માટે શ્રદ્ધાપૂર્વક પિંડદાન અને તર્પણની શાસ્ત્રોક્ત વિધિ એટલે શ્રાદ્ધ. દરેક શુભ પ્રસંગોમાં ગણેશ પૂજનની જેમ શ્રાદ્ધમાં Vishnu પૂજન પ્રથમ થાય છે. તર્પણ એટલે તૃપ્તિ કરવી. પિતૃ પક્ષમાં ગયા, વૈતરણી, પીઠાપુર, સિદ્ધપુર અને બદ્રીનાથ જેવાં પાંચ તીર્થોનું મહત્વ છે.

Published on: September 08, 2025