<> અંકલેશ્વર નજીક કતલખાને જતા 50 પશુઓને બચાવ્યાં.
<> અંકલેશ્વર નજીક કતલખાને જતા 50 પશુઓને બચાવ્યાં.
Published on: 09th September, 2025

<> GIDC અંકલેશ્વર નજીક ટેમ્પામાંથી 50 પશુઓને હિન્દુ ધર્મ સેનાના કાર્યકરોએ બચાવ્યા. બાતમી મળતા વિકાસ હોટલના પાર્કિંગમાં તપાસ કરી, જ્યાં ટેમ્પામાં ખીચોખીચ ભરેલા પાડા મળી આવ્યા. ડ્રાઈવર ભાગી ગયો. ઝઘડિયા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાંથી પશુઓને મહારાષ્ટ્ર કતલ માટે મોકલવામાં આવતા હોવાથી જીવદયાપ્રેમીઓમાં રોષ છે.