સાળંગપુર હનુમાનજી: વસંતપંચમીએ ગુલાબ-ઓર્કિડથી વિશેષ શણગાર, ભક્તોએ દર્શનનો લાભ લીધો.
સાળંગપુર હનુમાનજી: વસંતપંચમીએ ગુલાબ-ઓર્કિડથી વિશેષ શણગાર, ભક્તોએ દર્શનનો લાભ લીધો.
Published on: 23rd January, 2026

બોટાદના સાળંગપુરમાં વસંતપંચમી અને શિક્ષાપત્રી જયંતીની ઉજવણી થઈ. કષ્ટભંજનદેવ હનુમાનને ROSE અને ORCHIDથી શણગારવામાં આવ્યા. જરદોશી વર્કવાળા વાઘા પહેરાવ્યા અને શણગાર આરતી યોજાઈ. શિક્ષાપત્રીનું પૂજન થયું, મારુતિ યજ્ઞ યોજાયો. દાદાના અલૌકિક શણગારના દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી પડી અને દર્શનનો લાભ લીધો.