આજે અમિત શાહ વસ્ત્રાપુરમાં ગણેશ આરતી-દર્શન કરશે; આ વર્ષની થીમ છે પર્યાવરણ બચાવો અને Operation Sindoor.
આજે અમિત શાહ વસ્ત્રાપુરમાં ગણેશ આરતી-દર્શન કરશે; આ વર્ષની થીમ છે પર્યાવરણ બચાવો અને Operation Sindoor.
Published on: 30th August, 2025

વસ્ત્રાપુરમાં 40 વર્ષથી ગણેશ ઉત્સવ ઉજવાય છે, આ વર્ષે Operation Sindoor અને પર્યાવરણ બચાવો થીમ છે. Amit Shah આજે રાત્રે 9 વાગ્યે વસ્ત્રાપુરના ગણપતિ પંડાલની મુલાકાત લેશે. આકર્ષક લાઇટિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કટઆઉટ પણ છે. ઘાટલોડિયામાં વારાણસીની થીમ પર ગણેશજી બિરાજમાન કરાયા છે, જ્યાં મનોકામના પૂર્ણ થવાની માન્યતા છે.