સરદાર પટેલ નગરમાં બાળકો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ અને રાજેન્દ્રભાઈની ટીમ દ્વારા મહત્વ સમજાવવામાં આવ્યું.
સરદાર પટેલ નગરમાં બાળકો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ અને રાજેન્દ્રભાઈની ટીમ દ્વારા મહત્વ સમજાવવામાં આવ્યું.
Published on: 05th April, 2026

આજરોજ સરદાર પટેલ નગરમાં બાળકોએ હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કર્યું. રાજેન્દ્રભાઈની ટીમ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બાળકોને હનુમાન ચાલીસાનું મહત્વ વિસ્તારથી સમજાવવામાં આવ્યું, જેમાં 'સબ સુખ લહૈ તુમ્હારી સરના' જેવી ચોપાઈઓ દ્વારા રક્ષણનો સંદેશ અપાયો. 'અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા' જેવી ચોપાઈઓથી અભ્યાસમાં સિદ્ધિનું જ્ઞાન અપાયું. અંતે આરતી અને પ્રસાદીનું વિતરણ થયું.