સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ડ્રાયફ્રૂટનો અન્નકૂટ ધરાવાયો.
સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ડ્રાયફ્રૂટનો અન્નકૂટ ધરાવાયો.
Published on: 30th August, 2025

સાળંગપુરધામના શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા. 30-08-2025, શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શણગારથી સજાવવામાં આવ્યા હતા. THIS IS AN EXAMPLE. PLEASE IGNORE THE DATE.