પંચમહાલના હાલોલમાં 6 ઈંચથી વધુ વરસાદ, ST બસ ખોટકાઈ, મુસાફરોને બહાર કઢાયા.
પંચમહાલના હાલોલમાં 6 ઈંચથી વધુ વરસાદ, ST બસ ખોટકાઈ, મુસાફરોને બહાર કઢાયા.
Published on: 30th August, 2025

પંચમહાલના હાલોલમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે. ફાયર સ્ટેશન પાસે પાણી ભરાયા, જનજીવન પ્રભાવિત થયું. રસ્તા પર પાણી ભરાતા હાલાકી થઈ. વેપારીઓને નુકસાન, દુકાનોમાં પાણી ઘૂસ્યા. ST બસ ખોટકાતા મુસાફરોને બહાર કઢાયા. સિંધવાઇ તળાવ overflow થતા મંદિરમાં પાણી ભરાયા. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 129 તાલુકામાં વરસાદ.