Trump Tariff: ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પરના ટેરિફના વિરોધમાં ભૂતપૂર્વ યુએસ NSA દ્વારા ચેતવણી આપવામાં આવી.
Published on: 30th August, 2025
ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈને તણાવ વધ્યો છે. ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ લાદવા માટે રશિયા સાથેના તેમના ચાલુ વ્યવસાયને દોષી ઠેરવ્યો છે. ભૂતપૂર્વ યુએસ NSA જેક સુલિવાને ટ્રમ્પના આ નિર્ણયની ટીકા કરી અને કહ્યું કે આનાથી ભારત ચીનની નજીક જશે. ઘણા દેશો યુએસને વિનાશક અને અવિશ્વસનીય દેશ તરીકે જોઈ રહ્યા છે.

Published on: August 30, 2025
Published on: 01st September, 2025