મુંબઈને મળશે નવું ગ્રીન હબ: રિલાયન્સનો 130 એકરનો Coastal Road Garden, વૈભવી સુવિધાઓ સાથે!
મુંબઈને મળશે નવું ગ્રીન હબ: રિલાયન્સનો 130 એકરનો Coastal Road Garden, વૈભવી સુવિધાઓ સાથે!
Published on: 30th August, 2025

રિલાયન્સ મુંબઈ Coastal Road પર 53 હેક્ટર જમીનમાં ગાર્ડન બનાવશે. નીતા અંબાણીએ આ પ્રોજેક્ટની જાહેરાત કરી, જે CSR હેઠળ રિલાયન્સ ફાઉન્ડેશન કરશે. BMC એ 30 વર્ષ માટે જગ્યાની જાળવણી માટે EoI બહાર પાડ્યું છે. નીતા અંબાણીએ કહ્યું કે આ ગાર્ડન આવનારી પેઢીઓ માટે ઓક્સિજન સમાન હશે અને પ્રોજેક્ટમાં 1.5 વર્ષ લાગશે. RIL ટૂંક સમયમાં BMC સાથે કરાર કરશે.